રખડતા ઢોર મુદ્દે તંત્ર એકશનમાં| રાજ્યમાં પાંચ દિવસ વરસાદનું જોર ઘટશે

2022-08-26 107

રખડતા ઢોર મુદ્દે AMC એકશનમાં આવ્યું છે. તંત્ર સયાજીપુરા પહોંચતા દોડધામ મચી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ઢોરવાડાઓ પર કરવામાં આવી કાર્યવાહી, રાજ્યમાં પાંચ દિવસ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. આગામી પાંચ દિવસ વરસાદનીઅ આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે વરસાદ.

Videos similaires